એક્ટ્રેસ શર્લી સેતિયાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે.

શર્લીએ ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની તસવીરો શેર કરી છે  

તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે  

શર્લીનો જન્મ જન્મ 2 જુલાઈ 1995ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં થયો હતો  

પરંતુ તેનું બાળપણ ન્યૂઝીલેન્ડમાં વિત્યું છે  

શર્લી ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઇ છે

તેણીએ ટી-સીરિઝ દ્વારા આયોજિત એક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેની વિજેતા બની હતી