કૃતિકા ખુરાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ફેશન બ્લોગર છે.
જે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 2 લાખ રૂપિયાથી વધુ ચાર્જ કરે છે.
ફેશન બ્લોગર કૃતિકા ખુરાના 'ધેટ બોહો ગર્લ' તરીકે પ્રખ્યાત છે.
જેના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
કૃતિકાએ લંડનની જેડી ઇન્સ્ટિટ્યૂટમાંથી ફેશન અને ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
આ જ કારણ છે કે લોકો તેની ફેશન સેન્સને ખૂબ પસંદ કરે છે.
કૃતિકાએ આદિત્ય છાબરા સાથે લગ્ન કર્યા હતા.