લસણનો ઉપયોગ મોટાભાગે શાકભાજી બનાવવામાં કરવામાં આવે છે
લસણના સેવનથી શરીરને અનેક ફાયદા મળે છે
કેટલાક લોકો માટે લસણ ઝેરનું કામ કરે છે
આવો જાણીએ કયા લોકોએ લસણનું સેવન ન કરવું જોઈએ
જે લોકોને એસિડિટીની સમસ્યા રહેતી હોય
તે લોકોએ લસણનું સેવન ન કરવું જોઈએ
બ્રેસ્ટ ફિડિંગ કરાવી રહેલી મહિલાએ પણ લસણનું સેવન ન કરવું જોઈએ