ફેમસ ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.
તે ઘણીવાર તેના ડાન્સ વીડિયો અને તસવીરો શેર કરીને તેના ચાહકોનું મનોરંજન કરે છે.
તાજેતરમાં જ શક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે
જેમાં તે બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં શક્તિ મોહન પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે
શક્તિએ શેર કરેલી તસવીરોમાં તે કિલર પોઝ આપી રહી છે
શક્તિ મોહને સાથે બ્લેક ગોગલ્સ પણ પહેર્યા છે.