ટીવી અભિનેત્રી કેટ શર્મા પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.  

કેટે હાલમાં જ એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે

તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.

કેટ શર્મા હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે

તેણે વ્હાઇટ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ જોઈને યૂઝર્સ દિવાના થયા છે.  

આ અંદાજમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.