બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા તેના ફોટોશૂટના કારણે ચર્ચામાં છે

પ્રીતિ ઝિન્ટાએ વ્હાઇટ આઉટફિટમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે.  

આ ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે  

પ્રીતિ ઝિન્ટા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.  

પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા આઇપીએલ દરમિયાન જોવા મળે છે  

એક રિપોર્ટ અનુસાર, પ્રીતિ ઝિન્ટા ફિલ્મ 'લાહૌર 1947'થી વાપસી કરશે.

તેણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.