બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoorની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી તાજેતરમાં રિલીઝ થઈ હતી  

હવે અભિનેત્રીએ પેરિસ ઇવેન્ટમાં ઇન્ટરનેશનલ રનવે ડેબ્યૂ કર્યું છે.  

Janhvi Kapoor પેરિસ હાઉતે કોઉચર વીકમાં આઉટફિટથી ચર્ચામા આવી છે  

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લુકની તસવીરો પણ શેર કરી છે.  

અભિનેત્રીએ પેરિસ શોમાં રાહુલ મિશ્રા દ્વારા ડિઝાઇન કરાયેલ મરમેઇડ ગાઉન પહેર્યું હતું  

Janhvi Kapoorએ ઇવેન્ટમાં બ્લૂ મરમેઇડ સ્ટાઇલનું ગાઉન પહેર્યું હતું.  

એક્ટ્રેસનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.