અનન્યા પાંડેનો ગ્લેમરસ જિમ લૂક વાયરલ  

બ્લેક શોર્ટ અને વ્હાઈટ ટીર્શટમાં જોવા મળી  

અનન્યા પાંડે ચંકી પાંડેની દિકરી છે  

અનન્યા બોલીવૂડ અભિનેત્રી છે  

અનન્યા પાંડે જિમ બહાર સ્પોટ થઈ હતી  

અભિનેત્રીએ કેમેરા સામે આપ્યા પોઝ

ચાહકો પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે