ટીવી એક્ટ્રેસ નિધિ શાહે આ ધમાકેદાર ફોટોશૂટ શેર કર્યુ છે  

'અનુપમા' ફેમ નિધિ શાહે આ વખતે બ્લેક આઉટફિટમાં હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે  

બ્લેક લૉન્ગ ગાઉનમાં નિધિ શાહે પાતળી કમર અને સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે  

ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે નિધિએ લૂકને કેરી કર્યો છે  

ટીવી સિરિયલ 'અનુપમા'ની અભિનેત્રી નિધિ શાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે  

શોમાં અનુપમાની વહુ કિંજલનો રોલ કરનાર નિધિ શાહ ખૂબ જ એક્ટિવ રહે છે  

નિધિ શાહ પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે