ફિલ્મની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ શ્રિયા સરને તસવીરોથી ધમાલ મચાવી છે  

આ વખતે શ્રીયા સરને સાઉથ ઇન્ડિયન વેડિંગ સાડી લૂક કેરી કર્યો છે  

ટ્રેડિશનલ સાડી લૂકમાં શ્રિયા સરને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે  

માથે ટીકો, હાથમાં કંગના, કાનમાં ઝૂમકા સાથે લૂકને પુરો કર્યો છે  

અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે  

 તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે

બોલિવૂડ સ્ટાર અજય દેવગનની ફિલ્મ દૃષ્ટિમ 2 મા શ્રિયા સરનના જોવા મળી હતી