ટીવી સ્ટાર શોભિતા રાણાએ નવા ફોટોઝથી ફેન્સને ઘાયલ કરી દીધા છે  

ટીવી સ્ટાર શોભિતા રાણાએ નવા ફોટોઝથી ફેન્સને ઘાયલ કરી દીધા છે  

એક્ટ્રેસ શોભિતા રાણાનું લેડર સેટ ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યું છે  

ઓપન હેર, હાઇ હીલ્સ અને પાતળી કમર સાથે શોભિતાએ લૂકે કેરી કર્યો છે  

બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે  

31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે

શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ