ઇન્ટરનેટ પર હાલમાં રૂમા શર્માની લેટેસ્ટ બિકીની તસવીરો વાયરલ થઇ રહી છે
રૂમા શર્મા આ નવી તસવીરોમાં રેડ બિકીનીમાં કેમેરા સામે પૉઝ આપતી દેખાઇ રહી છે
હૉટ ગર્લ રૂમા શર્માના આ રેડ બિકીનીમાં બૉલ્ડ અવતાર પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
હૉટ સ્ટાર રૂમા શર્માએ ફરીથી ગ્લેમરનો લગાવ્યો તડકો
ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી
28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે
રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે