ટીવી સ્ટાર આકાંક્ષા પુરીએ નવા લૂક સાથે નવી તસવીરો શેર કરી છે  

એક્ટ્રેસ આકાંક્ષા પુરી બૉલ્ડ અટાયર ડ્રેસમાં સ્પૉટ થઇ છે, તસવીરો વાયરલ થઇ છે  

 આકાંક્ષા પુરીએ ઓલ રેડ ગાઉન લૂકમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, પાતળી કમર સાથે લૂકને પુરો કર્યો છે

બિગ બોસ OTT 2 ફેમ આકાંક્ષા પુરી સોશિયલ મીડિયા પર લોકપ્રિય સેલેબ્સમાંની એક છે  

આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે  

 નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આકાંક્ષાએ શાનદાર પોઝ આપ્યા છે