નોરા ફતેહી દરેક લૂકમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગે છે
નોરા ફતેહી હાલમાં એરપોર્ટ પર જોવા મળી હતી
એરપોર્ટ લૂકમાં નોરા ખૂબ જ સુંદર લાગી રહી હતી
સ્ટાઈલિશ આઉટફિટમાં નોરા જોવા મળી
હાથમાં બ્લેક ચશ્મા જોવા મળ્યા હતા
નોરાએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા
ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા છે