પશ્મીના રોશનનો ગ્લેમરસ અંદાજ  

સિલ્વર બોડીકોન લૂકમાં જોવા મળી એક્ટ્રેસ  

પોતાના ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચી હતી એક્ટ્રેસ  

એક્ટ્રેસ પશ્મીના રોશને તમામ લાઈમલાઈટ લૂંટી લીધી

ઋતિક રોશનની બહેન છે પશ્મીના રોશન  

ફિલ્મ ઈશ્ક વિશ્ક રિબાઉન્ડની સ્ક્રીનિંગમાં પહોંચી હતી  

પશ્મીના રોશને બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે