ઉનાળામાં ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી તરત જ રાહત મળે છે
પરંતુ તેની સાથે શરીરને ઘણા નુકસાન પણ થાય છે
તડકામાંથી આવીને કે વ્યાયામ કર્યા તરત બાદ ઠંડુ પાણી પીવાથી શરીર પર ખરાબ અસર પડે છે
તેનાથી કરોડરજ્જુની અનેક નસ ઠંડી થઈ જાય છે, જે મસ્તિષ્કને પ્રભાવિત કરે છે
ઠંડા પાણીથી બ્લડ વેસલ્સ સંકોચાઈ જાય છે
જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે
ફ્રિજના ઠંડા પાણીથી ગળામાં ખરાશ અને કફની સમસ્યા થઈ શકે છે