ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર અલાયા એફે નવા ફોટોશૂટથી ફેન્સને ઘાયલ કરી દીધા છે  

અલાયા એફે આ વખતે સિલ્વર શૉર્ટ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ વાયરલ કર્યુ છે  

અલાયા એફે કર્લી ઓપન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે  

અલાયા કેમેરા સામે પાતલી કમર અને કર્વી ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે  

બોલીવૂડ અભિનેત્રી અલાયા એફ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે  

અલાયાએ હાલમાં જ ખૂબ જ શાનદાર અને બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે  

 એક્ટ્રેસ અલાયા એફ ફિલ્મ જવાની જાનેમનમાં જોવા મળી હતી