બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી તેના શાનદાર ડાન્સ માટે જાણીતી છે.
નોરા ફતેહી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી ફેમસ છે.
અહીં તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે
નોરા ફતેહીએ એક હોટલમાં ફોટોશૂટ કરાવ્યું છે
તસવીરોમાં તેણે યલો કલરનો મિની ડ્રેસ પહેર્યો છે
આ ડ્રેસમાં તે ખૂબ જ ક્યૂટ લાગે છે
નોરાના ફેન્સ તસવીરો પર કોમેન્ટ કરીને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.