ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતે નવું ફોટોશૂટ કરાવ્યું છે  

ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.  

રિદ્ધિમાનું નામ એકતા કપૂરની સીરિયલ નાગિન 7 સાથે જોડાઈ રહ્યું છે.  

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શોમાં રિદ્ધિમા લીડ રોલ કરી રહી છે.

હાલમાં જ રિદ્ધિમા પંડિતે એક નવું ફોટોશૂટ કરાવ્યું છે  

 રિદ્ધિમાની આ સ્ટાઈલ ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહી છે.  

રિદ્ધિમા પંડિતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે