મનારા ચોપરાનો ગ્લેમરસ અંદાજ વાયરલ  

 નવા લૂકમાં જોવા મળી મનારા ચોપરા  

મનારા ચોપરા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે  

મનારા ચોપરા બિગબોસ 17 બાદ સતત ચર્ચામાં રહે છે

મનારા જિન્સ શોર્ટ્સ અને ટીશર્ટમાં જોવા મળી  

મનારાએ ખૂબ જ સ્ટાઈલિશ પોઝ આપ્યા હતા  

 આ તસવીરોમાં તે બોલ્ડ પોઝ આપતી જોવા મળી