બોલિવૂડ એક્ટ્રેસ મિષ્ટી ચક્રવર્તીએ નવું ફોટોશૂટ કરાવ્યુ છે.  

મિષ્ટી ચક્રવર્તીનું વાસ્તવિક નામ ઇન્દ્રાણી ચક્રવર્તી છે.  

 ડિરેક્ટર સુભાષ ઘાઈએ ઈન્દ્રાણીને નવું નામ 'મિષ્ટી' આપ્યું હતું.  

તેણે 2014માં આવેલી ફિલ્મ 'કાંચી'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

આ ફિલ્મ મોટા પડદા પર કંઈ ખાસ બતાવી શકી નથી.  

2016માં તેણે ઇન્દ્ર કુમારની ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' દ્વારા બોલિવૂડમાં વાપસી કરી હતી  

જોકે તેને કોઇ મજબૂત ભૂમિકા મળી નહોતી.