ટીવી સ્ટાર રિદ્ધિમા પંડિતે હાલમાં બ્લેક બિકીનીમાં અદાઓ બતાવી છે
33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ છે
રિદ્ધિમા પંડિત મૉડલ છે જે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે
રિદ્ધિમા લાઈફ ઓકેની બહુ હમારી રજનીકાંતની રજની તરીકે જાણીતી છે
રિદ્ધિમાએ ખતરોં કે ખિલાડી અને બિગ બૉસ OTT માં કામ કરી ચૂકી છે
રિદ્ધિમા પંડિતનો જન્મ 25 જૂન 1990ના રોજ મુંબઈમાં થયો હતો
રિદ્ધિમાએ પહેલા મૉડેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી, બાદમાં એક્ટ્રેસ બની