સાક્ષી મલિક તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે  

સાક્ષી મલિકનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી  

તે સોશિયલ મીડિયા સેન્સેશન પણ બની ગઈ છે  

 સાક્ષી બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે

તે ફેન્સ સાથે અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે  

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં અભિનેત્રી બિકીની લુકમાં જોવા મળી રહી છે