વેબસીરીઝની હૉટ ગર્લ ગણાતી આભા પૉલે નવા લૂકથી ફેન્સને દિવાના બનાવ્યા છે
હાલમાં 'મસ્તરામ' એક્ટ્રેસ આભા પૉલનો સાડી લૂક ખુબ વાયરલ થઇ રહ્યો છે
આભા હંમેશા ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળે છે, આ વખતે તેને સાડીમાં પૉઝ આપ્યા છે
હેરી બન, હાઇ હીલ્સ અને કર્વી ફિગર સાથે આભા પૉલે લૂકને પુરો કર્યો છે
અભિનેત્રીએ સાડી અને બોલ્ડ લૂકમાં ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે
આભા પોલની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે
આભા પોલ ચાહકો તેમને લોલિતા ભાભીના નામથી પણ ઓળખે છે