ફરી કમબેક કરશે ‘મહાભારત’ ની દ્રોપદી
સ્ટાર પ્લસના શો મહાભારતમાં દ્રોપદીનું પાત્ર પૂજા શર્માએ ભજવ્યુ હતું.
તે ફરી મહાકાલીમાં માતા પાર્વતીના પાત્રમાં જોવા મળી હતી.
2018માં આ શો પૂરો થઈ ગયો હતો.
ત્યારબાદ પૂજા ટીવીથી ગાયબ થઈ ગઈ હતી.
પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે…
દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા