નિકાહ કે સાતફેરા? જાણો કેવી રીતે લગ્ન કરશે સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા ઝહીર ઈકબાલની દુલ્હન બનવા જઈ રહી છે.
બંને ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
લગ્નને લઈને અવાર-નવાર કંઈકને કંઈક અપડેટ આવી રહ્યાં છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, સોનાક્ષી પહેલાં ન તો નિકાહ કરશે અને ન તો લગ્ન.
પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે…
દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા