નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે  

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે  

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે  

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે  

 આ તસવીરોમાં નેહા બિકીનીમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે  

કેટલાક હાર્ટ ઇમોજી દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા  

નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે