કરણ કુન્દ્રાની એક્સ ગર્લફ્રેન્ડ કૃતિકા કામરા સ્ટાઇલ અને ડ્રેસિંગથી ફેન્સના દિલ જીત્યા છે
'બબલી ગર્લ' એક્ટ્રેસ કૃતિકા કામરાએ આ વખતે મૉસ્ટ હૉટેસ્ટ લૂક વાયરલ કર્યો છે
કૃતિકા કામરાએ શૉર્ટ ખાખી ડ્રેસમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે
ઓપન હેર, હાઇ હીલ્સ, પાતળી કમર અને મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે
એક્ટ્રેસ આ લૂકમાં એટલી સુંદર લાગી રહી છે કે, તેના ફોટો પરથી પોતાની નજર હટાવી નહીં શકો
સીરિયલ 'કિતની મોહબ્બત હૈ'થી કૃતિકા અને કરણ કુન્દ્રા વચ્ચે નિકટતા વધી હતી