બટાકા એ સૌની પ્રિય શાકભાજી છે
બટાકામાં કાર્બોહાઇડ્રેટ્સ અને સ્ટાર્ચ ભરપૂર માત્રામાં હોય છે
વધુ બટાકા ખાવાથી મૃત્યુદરનું જોખમ ઘટી જાય છે
જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં આ અંગે એક લેખ પ્રકાશિત થયો છે
જે મુજબ બટેકા ખાવાથી હૃદય રોગનો ખતરો ઓછો થઈ જાય છે
સંશોધકોએ 77,297 પુખ્ત વયના લોકોનો ડેટા એકત્રિત કર્યો હતો