લીંબુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
પરંતુ શું તમે જાણો છો કે લીંબુ ખરેખર પથરીને દૂર કરી શકે છે.
લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે
તેની સાથે તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.
લીંબુમાં એન્ટિ-કેન્સર, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-માઇક્રોબાયલ ગુણ પણ જોવા મળે છે.
લીંબુના રસમાં રોક સોલ્ટ ભેળવીને પીવાથી પથરીમાં ફાયદો થાય છે.