બૉલીવુડ ડાન્સર અને એક્ટ્રેસ ડેઝી શાહે લાંબા સમય બાદ તસવીરો શેર કરી છે
આ નવા લૂકમાં સલમાનની હીરોઇન ડેઝી શાહે એકદમ ગૉર્ઝિયસ લાગી રહી છે
ડેઝી શાહે ઓલ બ્લેક ગાઉન લૂકમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે
ઓપન હેર, હાઇ હીલ્સ, મદહોશ અદાઓ અને સ્લીવલેસ ગાઉનમાં લૂકને પુરો કર્યો છે
ડેઝી શાહે તેની કારકિર્દી ગણેશ આચાર્યની સહાયક કોરિયોગ્રાફર તરીકે શરૂ કરી હતી
વર્ષ 2007માં ડેઝી શાહે તમિલ ફિલ્મ પુરીમાં પોતાની અભિનય કુશળતા બતાવી હતી