ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશે નવા લૂકમાં નવી તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે
આ વખતે તેજસ્વી પ્રકાશે શૉર્ટ ડ્રેસમાં કર્વી એન્ડ બૉલ્ડ ફિગર ફ્લૉન્ટ કર્યું છે
તેજસ્વી સ્ટુડિયોમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતી સ્ટાઇલમાં પૉઝ આપી રહી છે
ઓપન હેર, હાઇ હીલ, સ્મૉકી મેકઅપ અને પાતળી કમર સાથે લૂકને પુરો કર્યો છે
ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશને આજે કોઈ પરિચયની જરૂર નથી
અભિનેત્રી તેજસ્વી જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે આગ લગાવી દે છે