ઇન્ટરનેટ પર ઝરીન ખાને પોતાના નવા ફોટોશૂટની તસવીરોથી ધમાલ મચાવી દીધી છે
ટૉપ એન્ડ સ્કર્ટ પહેરીને ઝરીન ખાને પોતાનો મસ્ત મસ્ત લૂક વાયરલ કર્યો છે
સલમાનની હીરોઇન ગણાતી ઝરીન ખાન છેલ્લા કેટલાક સમયથી લાઇમલાઇટથી દુર છે
વ્હાઇટ પ્રિન્ટેડ ટૉપ અને પ્લે બ્લેક સ્કર્ટ સાથે ઝરીને કેમેરા સામે શાનદાર પૉઝ આપ્યા છે
કર્લી હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ અને મિનિમલ મેકઅપ સાથે ઝરીને લૂકને પુરો કર્યો છે
ઝરીન ખાન બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડલ પણ છે