બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
તે અવારનવાર પોતાની સુંદર તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.
હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે
જેમાં તે મિનિ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરોમાં અનન્યા પાંડે ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે
તેણે કેમેરાની સામે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા છે.