બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

તે અવારનવાર પોતાની સુંદર તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.

હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે  

જેમાં તે પિંક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં અનન્યા પાંડે ગુલાબી રંગના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે

તેણે કેમેરાની સામે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા છે.