સેજલ શર્મા સોશિયલ મીડિયા ખુબ એક્ટિવ રહે છે તે અવાર નવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે
તેણે હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષામાં પણ કામ કર્યું છે સેજલ શર્માએ ટોલીવુડ ફિલ્મોમાં આઈટમ નંબર પણ કર્યા છે
સેજલ તેના બિકીની લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે
બોલ્ડનેસમાં તે બોલિવૂડની મોટી મોટી હિરોઈનોને પણ મ્હાત આપે છે
અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે
અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે