ટીવી એક્ટ્રેસ ડોનલ બિષ્ટ ટીવીની સુંદર એક્ટ્રેસમાંથી એક છે.  

ડોનલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.  

એક્ટ્રેસ ડોનલ બિષ્ટે કેમેરાની સામે કિલર પોઝ આપ્યા છે.  

ડોનલ બિષ્ટ બિગ બોસ ઓટીટી પર જોવા મળી હતી.  

ડોનલ બિષ્ટના ફેન્સ વખાણ કરી રહ્યા છે.  

એક્ટ્રેસને સીરિયલ 'એક દીવાના થા'થી ઓળખાણ મળી હતી.