નમ્રતા મલ્લા પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.  

આ દરમિયાન નમ્રતા મલ્લાએ તેની નવી તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં નમ્રતા મલ્લા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.  

આ તસવીરોમાં નમ્રતા મલ્લા શોર્ટ્સ પહેરેલી જોવા મળી હતી  

નમ્રતા મલ્લાને આજે કોઈ ખાસ ઓળખની જરૂર નથી  

તેણે માત્ર ભોજપુરીમાં જ નહીં પરંતુ સાઉથમાં પણ કિલર સ્ટાઈલ બતાવી છે