બ્લેક લૂકમાં શરવરીએ આપ્યા કાતિલ પોઝ
બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે
શરીવરી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે
અભિનેત્રીએ હાલમાં ઈન્સ્ટા પર તસવીરો શેર કરી
આ તસવીરોમાં બેડ પર પોઝ આપતી જોવા મળી
બ્લેક બોડીકોન લૂકમાં આપ્યા શાનદાર પોઝ