ગરીમા ચૌરસિયાએ આ વખતે એકદમ શૉર્ટ ડ્રેસમાં સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે
શૉર્ટ ડ્રેસમાં ઇન્સ્ટા ગર્લ ગરીમા ચૌરસિયાની બૉલ્ડનેસ તસવીરોમાં ઝળકી રહી છે
રેડ ટૉપ અને બ્લેક સ્કર્ટ સાથે ગરીમાએ કેમેરા સામે પાતળી કમર બતાવી છે
ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે
28 વર્ષીય ગરીમા ચૌરસિયાનો જન્મ હરિદ્વારમા થયો હતો
ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે