બૉલીવુડ સ્ટાર અને મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે રેડ ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે
મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનો આ વખતે કિલર વેસ્ટર્ન પાર્ટી લૂક વાયરલ થયો છે
લૉન્ગ સ્કીન ટાઇટ ગાઉન સાથે માનુષી છિલ્લરે કેમેરા સામે કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે
ઓપન બ્રાઉન કર્લી હેર, હાઇ હીલ્સ અને સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
માનુષીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે