બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે
હવે આલિયા ભટ્ટે ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આલિયા ભટ્ટની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે
આલિયા ભટ્ટે પેન્ટ સાથે ડીપનેક બ્લાઉઝ પહેર્યું છે
આલિયા ભટ્ટની નવી તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.
આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.