એક્ટ્રેસ જાહ્નવી કપૂર નવા લૂકમાં જોવા મળી
એક્ટ્રેસ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
જાહ્નવી કપૂર તેની સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે
વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી જાહ્નવી
જાહ્નવીએ સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપ્યા
અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી