યંગ એક્ટ્રેસ મહિમા મકવાણાએ નવા લૂકથી ફેન્સના દિલ જીત્યા છે
આ વખતે મહિમા મકવાણા ઓલ બ્લેક લૂકમાં કેમેરા સામે પૉઝ આપતી જોવા મળી રહી છે
'શૉટાઇમ' વેબસીરીઝ એક્ટ્રેસ મહિમા મકવાણાએ બ્રાલેટ ડ્રેસમાં મહેફિલ લૂંટી છે
લૉન્ગ બ્લેક હેર, હાઇ હીલ્સ અને સ્માઇલી ફેસ સાથે મહિમાએ લૂકને પુરો કર્યો છે
સલમાનની આ હીરોઇને હવે નિર્દોષતાથી નહીં હવે નેચરલ ગ્લૉના કારણે ચર્ચામાં છે
સીરિયલથી લઇને ફિલ્મો સુધીની સફર ખેડનારી મહિમાનો લૂક બદલાઇ ગયો છે