ટીવી એક્ટ્રેસ હિના ખાને નવી તસવીરો પોસ્ટ કરી છે
તસવીરોમાં તેનો પરફેક્ટ લૂક જોવા મળી રહ્યો છે
એક્ટ્રેસ હિના ખાને બ્લેક થાઇ સ્લિટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે
હિના ખાને અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા.
હિના ખાને ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.
હિના ખાન રિયાલિટી શો 'બિગ બોસ'માં પણ જોવા મળી ચૂકી છે.