મોઢાનું કેન્સર હોઠ, જીભ અને મોઢાના તાળવા પર થાય છે કેટલાક એવા લક્ષણો છે
જેનાથી તમારે સાવચેત રહેવાની જરુર છે દાંત ઢીલા પડવા ગળાની આસપાસ ગાંઠ જેવું દેખાવું
હોઠ પર સોજો કે ઘા જે મટે નહીં ગળવામાં મુશ્કેલી અથવા દુખાવો બોલવામાં તકલીફ થવી
મોઢામાં રક્તસ્ત્રાવ અથવા સુન્ન થઈ જવું જીભ અથવા પેઢા પર સફેદ કે લાલ ફોલ્લીઓ કોઈપણ કારણ વગર વજન ઘટવું
બ્રશ કર્યા બાદ પણ મોં માંથી દુર્ગંધ આે તો થઈ જાવ સાવધાન
ગળવામાં મુશ્કેલી અથવા દુખાવો બોલવામાં તકલીફ થવી મોઢામાં રક્તસ્ત્રાવ