નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક ગાઉનમાં જોવા મળી રહી છે
આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે ફેન્સ તેના પર ફાયર ઈમોજી શેર કરી કોમેન્ટ કરી રહ્યા છે
આ તસવીરમાં અભિનેત્રી પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરતી
જોવા મળી નિક્કી અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે
નિક્કીનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે