અભિનેત્રી અંકિતા એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે
તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે તેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે
અંકિતા દવે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તે હોટ તસવીરો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે
ભિનેત્રી અંકિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે
ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર રહે છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 4.9 મિલિયન ફોલોઅર્સ છે
મેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અંકિતા