ઉનાળામાં દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
જેનું સેવન આપણે દહીં સાથે ન કરવું જોઈએ
દહીં સાથે માછલીનું સેવન ન કરવું જોઈએ
દહીં અને માછલી સાથે ખાવાથી ક્લોટિંગની સમસ્યા થઈ શકે છે
ફ્રાઇજ ચીજોની સાથે પણ દહીં ન ખાવું જોઈએ
ડુંગળી સાથે પણ દહીંનું સેવન ન કરો