તેલુગુ એક્ટ્રેસ નેહા શેટ્ટી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે
નેહા શેટ્ટીએ શાનદાર ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે
આ તસવીરોમાં નેહા સાડીમાં જોવા મળી રહી છે
નેહા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે
તે તેના ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે
નેહા શેટ્ટીની પ્રથમ ફિલ્મ કન્નડમાં film Mungaru Male 2